Skip to main content

Posts

Featured

AUGMENTED REALITY: THE FUTURE TECHNOLOGY

તારીખ 6 July 2016, એક મોબાઈલ ગેમને લીધે આજે દુનિયાના અમુક દેશોમાં અફળાતફળી નો માહોલ છે, અને એ બીજી કોઈ નહિ પરંતુ 2016ની સૌથી વધુ કમાણી કરનારી Pokemon Go હતી. પહેલા જ દિવસે ગેમના વધુ પડતા વપરાશથી તેના સર્વર ઠપ થઇ ગયા અને તે પછી અનેક દેશોમાં ગેમ લોન્ચની તારીખ બદલવી પડી, પણ આ ગેમમાં એવું તો શું હતું કે લોન્ચ થયાના દિવસથી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ? જવાબ છે: ઔગ્મેન્ટેડ રિયાલિટી( Augmented Reality ) ઔગ્મેન્ટેડ એટલે 'વધારવું', અને ઔગ્મેન્ટેડ રિયાલિટી એટલે વાસ્તવિકતામાં વધારો કરવો. ઔગ્મેન્ટેડ રિયાલિટી એટલે આપણી અત્યારની દુનિયા (Real World) માં કમ્પ્યુટર દ્વારા ડિજિટલ ઓબ્જેક્ટ ઉમેરવા (ઔગ્મેન્ટે કરવા). ટૂંકમાં આ  ટેકનોલોજી વર્ચ્યુઅલ રિયાલિટી અને વાસ્તવિક દુનિયાને સાથે પ્રદર્શિત કરે છે. 1990 માં બોઇંગ કંપની દ્વારા સંશોધન શરૂ થયા બાદ પ્રથમ વાર 1992 માં U.S. Air Force એ ઔગ્મેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ શરૂ કર્યો. જે Screen પર પાયલોટને જરૂર પ્રમાણેની માહિતી રજુ કરતુ હતું. Heads-up display of fighter jet. ઔગ્મેન્ટેડ ટેકનોલોજીનો પહેલો વહેલો કૉમર્શિઅલ ઉપયોગ 1998ની ફૂટબૉલની

Latest posts

PHP ADD/UPDATE FUNCTION

Head Transplant:Significant Scientific Breakthrough

Your Self-Driving Car Will Be Programmed to Kill You

Simple Inventions that make Life Easier

The Hello Bench

SpaceX: The Revolutionary Company