SpaceX: The Revolutionary Company
SpaceX વિશે કદાચ તમે સાંભળ્યું હોય, પણ તેમાં એવું તો શું છે કે તેની સરખામણી NASA જોડે થાય છે?
2001 માં Elon Muskએ મંગળ ગ્રહ પર રહેવાની કલ્પના કરી અને SpaceX કંપની માટે બીજ રોપાયા.જો કે PayPal અને Tesla Motors ના શોધક Elon Musk માટે પણ સ્પેસએ નવો વિષય હતો.મંગળ પર colony સ્થાપવાના અને Space Transportation બને એટલું સસ્તું કરવાના સપનાને સાકાર કરવા એલોન મશ્કએ રશિયા પાસેથી સસ્તા રોકેટ ખરીદવાના પ્રયત્ન કરી જોયા, પણ તેમાં નિષ્ફળતા મળી. તે જ સમયે તેમને ખ્યાલ આવ્યો કે તેમને પોતે જ એક કંપની શરુ કરવાની જરૂર છે જે પોતાના માટે રોકેટ બનાવી શકે.
અને આ રીતે 2002 માં જન્મ થયો પહેલી વહેલી Private Space Company SpaceX નો જેનું પૂરું નામ છે "Space Exploration Technologies Corporation". કંપનીની સ્થાપના બાદ મોટી મુશ્કેલી રૂપિયાની હતી.શરૂઆતના ત્રણ નિષ્ફળ પ્રયાસ પછી આખરે તેમને સફળતા મળી.2008માં Falcon 1 રોકેટની સફળ ઉડાન પછી SpaceX એક પછી એક સફળતાનાં શિખર પાર કરવા લાગી.
8 December, 2010ના રોજ SpaceXના Falcon 9 પ્રકારના રોકેટએ Vertically લેન્ડિંગ કરી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.SpaceXની આ Reusable Rocket ક્રાંતિની વિજ્ઞાનજગતમાં ભારે પ્રશંસા થઇ સાથે સાથે SpaceX પહેલી પ્રાઈવેટ ફંડેડ કંપની બની ગઈ જે સફળતાપૂર્વક સ્પસેક્રાફ્ટ લોન્ચ,ઓર્બીટ અને રિકવરી શકે છે. Falcon 9 એ NASA ના COTS (Commercial Orbital Transportation Services) કોન્ટ્રાક્ટ માટેની Demo ફ્લાઈટ હતી.
NASAનો Space Shuttle Program બંધ થયા પછી May, 2012માં SpaceX એ તેના Dragon C2+ સ્પસેક્રાફ્ટ દ્વારા ISS ( International Space Station ) સુધી સફળતાપૂર્વક સામાન (Cargo) પહોંચાડી સાબિત કર્યું કે તે ISS માટે Regular Cargo Delivery Mission કરી શકે છે. 2012ના અંત સુધીમાં SpaceX પાસે 4 Billion Doller (400 કરોડ) ના કોન્ટ્રાક્ટ હતા.તે ISS માટે સર્વિસ આપનારી પહેલી પ્રાઈવેટ કંપની બની અને Reusable Technology થી SpaceX માત્ર ત્રીજા ભાગના ખર્ચથી રોકેટ લોન્ચ કરતી હતી.
2013માં SpaceXએ SES કંપનીનો Satellite લોન્ચ કર્યો.April, 2016 ના રોજ Ocean Platform પર Falcon 9 એ લેન્ડિંગ કરી નવી સિદ્ધિ પ્રાપ્ત કરી.SpaceXને આ દરમ્યાન અનેક નિષ્ફળતા મળી પણ અંતરિક્ષ તરફનો તેનો પ્રવાસ તેણે ચાલુ રાખ્યો.
Goals :
2017 માં Falcon Heavy રોકેટના લોન્ચ પછી તે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે.હાલ SpaceX તેના Drangon સ્પસેક્રાફ્ટ દ્વારા ISS સુધી Crew મોકલવા માંગે છે તો 2018ના અંત સુધીમાં તે 2 વ્યક્તિને ચંદ્રની મુસાફરી કરાવી Space Tourism ની નવી દિશાઓ ખોલશે, જો કે દુઃખદ વાત છે કે તે માટેનું બુકિંગ Already થઇ ચૂક્યું છે.SpaceXનો Ultimate Goal તો જો કે હજી પણ મંગળ પર colony સ્થપાય તે Technology વિકસાવાનો જ છે.
કોઈ પણ જાતના Space Science બેકગ્રાઉન્ડ વગર આટલી સફળ પ્રાઈવેટ કંપની બનાવવી સાચે જ અઘરી બાબત છે અને તેનો શ્રેય જાય છે એલોન મસ્ક અને SpaceX Team ને.
![]() |
| Elon Musk is Business magnate, Investor, Engineer & Inventor. Co-founder and CEO of SpaceX, Tesla, PayPal etc. |
અને આ રીતે 2002 માં જન્મ થયો પહેલી વહેલી Private Space Company SpaceX નો જેનું પૂરું નામ છે "Space Exploration Technologies Corporation". કંપનીની સ્થાપના બાદ મોટી મુશ્કેલી રૂપિયાની હતી.શરૂઆતના ત્રણ નિષ્ફળ પ્રયાસ પછી આખરે તેમને સફળતા મળી.2008માં Falcon 1 રોકેટની સફળ ઉડાન પછી SpaceX એક પછી એક સફળતાનાં શિખર પાર કરવા લાગી.
8 December, 2010ના રોજ SpaceXના Falcon 9 પ્રકારના રોકેટએ Vertically લેન્ડિંગ કરી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.SpaceXની આ Reusable Rocket ક્રાંતિની વિજ્ઞાનજગતમાં ભારે પ્રશંસા થઇ સાથે સાથે SpaceX પહેલી પ્રાઈવેટ ફંડેડ કંપની બની ગઈ જે સફળતાપૂર્વક સ્પસેક્રાફ્ટ લોન્ચ,ઓર્બીટ અને રિકવરી શકે છે. Falcon 9 એ NASA ના COTS (Commercial Orbital Transportation Services) કોન્ટ્રાક્ટ માટેની Demo ફ્લાઈટ હતી.
![]() |
| Falcon 9 lift-off |
NASAનો Space Shuttle Program બંધ થયા પછી May, 2012માં SpaceX એ તેના Dragon C2+ સ્પસેક્રાફ્ટ દ્વારા ISS ( International Space Station ) સુધી સફળતાપૂર્વક સામાન (Cargo) પહોંચાડી સાબિત કર્યું કે તે ISS માટે Regular Cargo Delivery Mission કરી શકે છે. 2012ના અંત સુધીમાં SpaceX પાસે 4 Billion Doller (400 કરોડ) ના કોન્ટ્રાક્ટ હતા.તે ISS માટે સર્વિસ આપનારી પહેલી પ્રાઈવેટ કંપની બની અને Reusable Technology થી SpaceX માત્ર ત્રીજા ભાગના ખર્ચથી રોકેટ લોન્ચ કરતી હતી.
![]() |
| Dragon Docked to ISS |
2013માં SpaceXએ SES કંપનીનો Satellite લોન્ચ કર્યો.April, 2016 ના રોજ Ocean Platform પર Falcon 9 એ લેન્ડિંગ કરી નવી સિદ્ધિ પ્રાપ્ત કરી.SpaceXને આ દરમ્યાન અનેક નિષ્ફળતા મળી પણ અંતરિક્ષ તરફનો તેનો પ્રવાસ તેણે ચાલુ રાખ્યો.
![]() |
| Falcon 9 landing on Barge |
2017 માં Falcon Heavy રોકેટના લોન્ચ પછી તે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે.હાલ SpaceX તેના Drangon સ્પસેક્રાફ્ટ દ્વારા ISS સુધી Crew મોકલવા માંગે છે તો 2018ના અંત સુધીમાં તે 2 વ્યક્તિને ચંદ્રની મુસાફરી કરાવી Space Tourism ની નવી દિશાઓ ખોલશે, જો કે દુઃખદ વાત છે કે તે માટેનું બુકિંગ Already થઇ ચૂક્યું છે.SpaceXનો Ultimate Goal તો જો કે હજી પણ મંગળ પર colony સ્થપાય તે Technology વિકસાવાનો જ છે.
કોઈ પણ જાતના Space Science બેકગ્રાઉન્ડ વગર આટલી સફળ પ્રાઈવેટ કંપની બનાવવી સાચે જ અઘરી બાબત છે અને તેનો શ્રેય જાય છે એલોન મસ્ક અને SpaceX Team ને.
"Don't Be Afraid of New Arenas" - Elon Musk
Thank You...

Comments
Post a Comment